• Gujarati News
  • રાનેર પાસેથી ભેંસોને કતલખાને લઇ જતા બે શખ્સ ઝડપાયા

રાનેર પાસેથી ભેંસોને કતલખાને લઇ જતા બે શખ્સ ઝડપાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કંબોઇ : કાંકરેજનાથરાથી બે ભેંસોને જીપડાલામાં ભરી ડીસા ગવાડી ખાતે કતલખાનામાં લઇ જવાતી હોવાની રવિવારે સવારે જીવદયા પ્રેમીઓને બાતમી મળી હતી. આથી રાનેર રોડ ઉપર આવેલા જેસુંગપુરા પાટીયા પાસે ગણેશભાઇ જોષી, છત્રસિંહ ભટેસરીયા તથા રમેશભાઇ ભાટી વગેરેએ વોચ ગોઠવી જીજે-8-ઝેડ-9897 નંબરના જીપડાલાને અટકાવી તલાસી લેતાં તેમાંથી બે ભેંસો મળી આવી હતી. આથી ચાલક થરાના અનુસંધાનપાના-8

રાનેર પાસેથી ભેંસોને

મોતીભાઇકરણાભાઇ દેસાઇ તથા દિયોદર તાલુકાના સેડવ ગામના મુકેશભાઇ લીલાભાઇ દેસાઇને ઝડપી લઇ વાગડોદ પોલીસના હવાલે કર્યા હતા.