તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવાઇ પિલ્લર મેદાન સાફ કરવા મોટો ખર્ચ થયો હતો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હવાઇ પિલ્લર મેદાન સાફ કરવા મોટો ખર્ચ થયો હતો

ડીસામાંઘનકચરાનિકાલનો પ્લાન્ટ બન્યો તે અગાઉ શહેરભરનો કચરો હવાઇ પિલ્લર મેદાનમાં નંખાતો હતો. જોકે કોઇપણ રાજકીય સરકારી કાર્યક્રમ વખતે મેદાન સાફ કરાવવા લાખો રૂપિયાના ખર્ચ થતો હતો. પાલિકાએ પણ છેલ્લે મોટો ખર્ચ કરીને મેદાન ખુલ્લુ કરાવ્યું હતું. પરંતુ હવે ફરીથી ડમ્પીંગ સાઇટ બની જતાં રહીશો તોબા પોકારી ઉઠ્યા છે.

અન્ય સમાચારો પણ છે...