• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Deesa
  • બનાસકાંઠામાં મંગળવારે આભ ફાટ્યું હોય તેવી સ્થિતી નિર્માણ થઇ છે.

બનાસકાંઠામાં મંગળવારે આભ ફાટ્યું હોય તેવી સ્થિતી નિર્માણ થઇ છે.

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બનાસકાંઠામાં મંગળવારે આભ ફાટ્યું હોય તેવી સ્થિતી નિર્માણ થઇ છે. જિલ્લાના લાખણી તાલુકામાં સૌૈથી વધુ 14 કલાકમાં 21 ઇંચ વરસાદ ખાબક્યો છે. પરીણામે ગામોની ચારે તરફ ફરી વળતાં ડીસામાં લોકો પાણીમાં ફસાઈ જતાં દોરડા બાંધી બચાવી લેવામાં આવ્યા હતા. માર્ગો ઉપર પાણી ભરાઇ જતાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક ગામો સંપર્ક વિહોણા બની ગયા છે.

અન્ય સમાચારો પણ છે...