તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Deesa
  • આસેડા |ડીસા તાલુકાના ગામડામાં વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરાઇ હતી.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આસેડા |ડીસા તાલુકાના ગામડામાં વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરાઇ હતી.

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આસેડા |ડીસા તાલુકાના ગામડામાં વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરાઇ હતી. જે અંતર્ગત આંગણવાડીઓમાં સર્ગભા, ધાત્રી માતાઓને સ્તનપાનના ફાયદા, બોટલ ફીડીંગના ગેર ફાયદા, માસ સુધી માતાનું ધાવણ આપવું જોઇએ નહીં કે ગળથુંથી, ઉપલા આહારની શરુઆત વગેરે વિશે માહિતી અપાઇ હતી. કાર્યક્રમમાં ગામડાની આંગણવાડીની બહેનો, કાર્યકર, તેડાગર બહેનો, આઇ.સી.ડી.એસ. ઘટકના એન.એચ.એમ. કો.-ઓર્ડિનેટર વર્ષા આર. પંડ્યા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ડીસામાં વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરાઈ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો