તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડીસા માર્કેટયાર્ડના મુખ્ય પ્રવેશદ્વારનું લોકાર્પણ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડીસામાર્કેટયાર્ડના મુખ્ય પ્રવેશદ્વારનુ ઉદઘાટન બનાસ ડેરીના વાઇસ ચેરમેન અને ડીસા એપીએમસીના ચેરમેન માવજીભાઇ દેસાઇના હસ્તે કરવામાં આવ્યા હતું. ડીસા માર્કેટયાર્ડ વેપારી એશોસીએશન દ્વારા નવ નિયુક્ત ચેરમેન તેમજ ડીરકેટરનું સન્માન કરવામાં આવ્યું હતું. પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ દિનેશભાઇ દવે, ડીસા નગરપાલિકા પ્રમુખ પ્રવિણભાઇ માળી, જિલ્લા ભાજપ મહામંત્રી અમરતલાલ દવે, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ મગનલાલ માળી, ડીસા એપીએમસીના વાઇસ ચેરમેન કરશનભાઇ કણબી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો