તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડીસાના કંસારી નજીક જીપડાલું પલ્ટી ખાતા બે આખલા ઘવાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસાનાકંસારી ગામ નજીક રવિવારે જીપડાલું પલ્ટી ખાતા તેમાં ભરેલા બે અખલાને ગંભીર ઈજાઓ થઇ હતી. અકસ્માત થી આજુબાજુના લોકો ભેગા થઇ બંને ઇજાગ્રસ્ત આખલાને સારવાર માટે ખસેડ્યા હતા જયારે ડ્રાઇવર ગાડી મૂકીને ફરાર થઇ જતા આખલોને કતલખાને લઇ જવાતા હોવાના અનુમાન સાથે લોકોએ પોલીસ ને જાણ કરી હતી.

રાજસ્થાનથી જીપડાલા નં. જીજે-12-બીટી-6848 માં બે આખલો ભરીને ડીસા તરફ લાવવામાં આવી રહ્યા હતા. જ્યાં કંસારી નજીક થી પસાર થતી વખતે અચાનક ગાડી પલ્ટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો જેમાં ડાલા માં ભરેલા બે આખલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે ઘટનાથી આજુબાજુના લોકો દોડી આવી ઇજાગ્રસ્ત આખલાઓને બહાર કાઢી સારવાર માટે ખસેડ્યા હતા જો કે અકસ્માત થયા બાદ ડ્રાઇવર ગાડી મૂકીને ફરાર થઇ જતા અબોલ જીવોને કતલખાને લઇ જવાતા હોવાના અનુમાન સાથે લોકોએ પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે આવી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો