તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Deesa
  • ડીસા |શહેરની મંગળ પાર્ક સોસાયટીમાં આવેલ આદર્શ શિશુ વાટીકામાં શુક્રવારે

ડીસા |શહેરની મંગળ પાર્ક સોસાયટીમાં આવેલ આદર્શ શિશુ વાટીકામાં શુક્રવારે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસા |શહેરની મંગળ પાર્ક સોસાયટીમાં આવેલ આદર્શ શિશુ વાટીકામાં શુક્રવારે રમતોત્સવ યોજાયો હતો. જેમાં શિશુવાટીકાના નાના ભૂલકાઓ લીંબુ ચમચી, કોથળા દોડ, ઉંચી કુદ, રૂમાલ દોડ જેવી અનેક રમતોમાં ભાગ લીધો હતો. જ્યારે નાના ભૂલકાઓને રમત જોવા માટે શાળાના આચાર્યા હસમુતીબેન મોઢ, શિક્ષકો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ડીસાની આદર્શ શિશુવાટીકામાં રમતોત્સવનું આયોજન કરાયું

અન્ય સમાચારો પણ છે...