તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Deesa
  • થેરવાડા |ડીસા તાલુકાના થેરવાડા ખાતે આવેલ નાલંદા વિદ્યાલયમાં રાષ્ટ્રભાષા દિવસની

થેરવાડા |ડીસા તાલુકાના થેરવાડા ખાતે આવેલ નાલંદા વિદ્યાલયમાં રાષ્ટ્રભાષા દિવસની

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થેરવાડા |ડીસા તાલુકાના થેરવાડા ખાતે આવેલ નાલંદા વિદ્યાલયમાં રાષ્ટ્રભાષા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના વિદ્યાર્થીઓએ દોહા, કાવ્ય પઠન, ગીત અને વ્યક્તવ્યમાં ઉમંગભેર ભાગ લીધો હતો. શાળાના હિન્દી વિષયનાં શિક્ષક અને આચાર્યએ રાષ્ટ્રભાષા હિન્દીની વર્તમાન સમયમાં પરિસ્થિતિ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા.

થેરવાડાના નાલંદા વિદ્યાલયમાં રાષ્ટ્રભાષા દિવસની ઊજવણી

અન્ય સમાચારો પણ છે...