• Gujarati News
  • ભારતીય જનતાપાર્ટી પંચાયતની લઇ પાર્લામેન્ટ સુધી ક્યાંય પણ સત્તા હસ્તગત

ભારતીય જનતાપાર્ટી પંચાયતની લઇ પાર્લામેન્ટ સુધી ક્યાંય પણ સત્તા હસ્તગત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતીય જનતાપાર્ટી પંચાયતની લઇ પાર્લામેન્ટ સુધી ક્યાંય પણ સત્તા હસ્તગત કરવા તમામ પ્રકારની મહેનત અને દાવપેચ કરે છે. પરંતુ ડીસા નગર પાલિકા ભાજપના નેતાઅોની અવળચંડાઇના કારણે સાવ ખોટી રીતે ખોવાનો વારો આવ્યો છે. પક્ષ દ્વારા અગાઉ અવિશ્વાસની દરખાસ્ત વખતે જ્યારે ચાર સભ્યોની જરૂર હતી. ત્યારે થ્રી લાઇન વ્હીપ આપ્યો નહી. જેથી ભાજપના સભ્યોએ ક્રોસ વોટીંગ કર્યું અને સત્તા હાથમાંથી ગઇ. જ્યારે પ્રમુખની ચૂંટણીમાં જ્યારે સભ્ય સંખ્યા બળ હતું. ત્યારે મેન્ડેટ અને વ્હીપ આપવાનું કારણ સમજી શકાયું નથી.