રાજપુરની મહિલા સાથે દુષ્કર્મ મામલે ફરિયાદ નોંધાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસા |ડીસાના રાજપુર વિસ્તારમાં રહેતી મહિલા તેના ઘરે હતી. દરમિયાન આજ વિસ્તારમાં રહેતા વાસુભાઇ સિંધી તેમના રૂમનો દરવાજો ખોલી તેના ઘરમાં ઘુસી ગયો હતો. બાદમાં શખ્સ તેની સાથે મજાક મસ્તી કરી મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં મામલે મહિલાએ ડીસા દક્ષિણ પોલીસ મથકે વાસુભાઇ સિંધી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેથી દક્ષિણ પોલીસે મામલે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...