તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • Deesa
 • ડીસા |ડીસા તાલુકાના ડાવસ ગામની ડાવસ દૂધ મંડળીના નવિન મકાનના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડીસા |ડીસા તાલુકાના ડાવસ ગામની ડાવસ દૂધ મંડળીના નવિન મકાનના

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડીસા |ડીસા તાલુકાના ડાવસ ગામની ડાવસ દૂધ મંડળીના નવિન મકાનના ઉદઘાટન પ્રસંગે બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરી, વાઇસ ચેરમેન અને ડીસા માર્કેટયાર્ડના ચેરમેન માવજીભાઇ દેસાઇ, કરશનભાઇ કણબી, બનાસ બેન્કના વાઇસ ચેરમેન જીગરભાઇ દેસાઇ, માર્કેટયાર્ડના ડિરેકટર ખેતાભાઇ કોલા, નાગજીભાઇ દેસાઇ, બનાસ બેન્કના ડીરેકટર બાબુભાઇ પાનકુટા, પ્રવિણભાઇ દેસાઇ સહિત અગ્રણીઓના હસ્તે માર્ગ અકસ્માતોમાં મોતને ભેટનાર 15 મૃતકોના વારસદારોને રૂ. એક-એક લાખની સહાયના ચેક અર્પણ કરાયા હતા. પ્રસંગે જોઇતાભાઇ પટેલ, અણદાભાઇ પટેલ, પી.જે.ચૌધરી, કેશરભાઇ ચૌધરી સહિત હોદ્દેદારો, કાર્યકરો દૂધ સભાસદો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

ડાવસ ખાતે એપીએમસી દ્વારા 15 લાખની સહાયના ચેક અપાયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો