• Gujarati News
  • અંબાજી, પેથાપુર, વરણ, ડીસામાં 4 મોત

અંબાજી, પેથાપુર, વરણ, ડીસામાં 4 મોત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વરણમાં ડૂબી જતાં કિશોરનું મૃત્યુ થયું

પેથાપુર નદીમાં ડૂબેલા યુવાનનો મૃતદેહ મળ્યો

અંબાજીમાં મકાન ધરાશાયી થતાં મોત

ડીસા નદીમાં ન્હાવા પડેલો યુવક ડૂબ્યો

ડીસામાંગુરુવારે બપોરના સુમારે ટેકરા વિસ્તારના પલટન મંદિર પાસે બનાસ નદીમાં મનજી રામાજી માજીરાણા(ઉ.વ.33) ગુરુવારે બપોરના સુમારે ન્હાવા પડ્યા હતા. પરંતુ નદીના વમણમાં ફસાઇ જતાં તેઓ બહાર નીકળી શક્યા હતા. અને ડૂબવા લાગ્યા હતા. ઘટનાની જાણ આજુબાજુના લોકોને મામલતદાર શિવરાજ ગિલવા અને નાયબ કલેકટર કચેરીએ જાણ કરી હોવા છતાં ત્રણ કલાક સુધી કોઇ ફરક્યું હતું. ભારે જહેમત બાદ યુવકને બહાર કાઢી 108 વાન મારફતે ડીસા સિિવલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે પાણી પી જવાથી યુવકને મોત નિપજ્યું હોવાનું જણાવ્યું હતું.