તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટણમાં જુગાર રમતા ડીસાના શખસ સહિત સાત ઝડપાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણનાવેરાઇ ચકલા વિસ્તારમાં આરઆર સેલ ભુજે રેડ કરી જુગાર રમતા સાત શખસોને રૂ.15હજાર સાથે ઝડપી લીધા હતા.

પાટણના વેરાઇ ચકલા વિસ્તારમાં આવેલા એમજે કોમ્પલેક્ષની પાસે અમથાભાઇના ડેલાની અંદર ખુલ્લી જગ્યા ચોકમાં પાછળના ભાગે સોમવારે રાત્રે 8 વાગે રેડ કરતા જુગાર રમતા શખસો પાસેથી રોકડ રૂ.15570, મોબાઇલ નં- 05 જેની કિ.રૂ.5000 મળી રૂ.20,570 સાથે સાત શખસો ઝડપાયા હતા.

ઝડપાયેલા શકુનિઓ

1.ઠાકોરમંગાજી જગુજી રહે.રામનગર તા.પાટણ

2.ઠાકોર વિક્રમજી મદારજી રહે.પાટણ વેરાઇ ચકલા

3.ઠાકોર મનુજી બલાજી રહે.રામનગર તા.પાટણ

4.દેસાઇ કુરશીભાઇ ચહેરાભાઇ રહે.સમૌ તા.ડીસા

5.ઠાકોર વિક્રમજી અનીલજી રહે.પાટણ વેરાઇ ચકલા

6.ઠાકોર દિપકકુમાર જેણાજી રહે.ગોલાપુર તા.પાટણ

7.ઠાકોર દિવાનજી પ્રતાપજી રહે.પાટણ વેરાઇ ચકલા

અન્ય સમાચારો પણ છે...