ડીસા તા. પેન્શન એસો.ની વાર્ષિક સાધારણ સભા યોજાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસા| ડીસા તાલુકા પેન્શન એસોસિયેશનના સભાસદોની વાર્ષિક સાધારણ સભા 8 એપ્રિલને રવિવાર સવારે 10 કલાકે લાયન્સ હોલમાં યોજાશે. જેમાં સને 2017માં ધોરણ-10 અને 12માં 60 ટકા કરતાં વધુ માર્કસ સાથે ઉત્તીર્ણ થયેલ પૌત્ર-પૌત્રીની માર્કશીટની નકલ અને સભાસદની વિગતો સાથે 10 માર્ચ પહેલા પેન્શન કચેરી ખાતે મોકલવા વિનંતી છે. જ્યારે તાલુકા પેન્શન એસો.ના પ્રમુખ નાગરભાઇ પરમાર દ્વારા અનુરોધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...