તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જેતડા નજીક બાઇક સવારને ટક્કર મારી ગાડી ચાલક ફરાર થઈ ગયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જેતડા | થરાદ-ડીસાહાઇવે ઉપર જેતડા નજીક બાઇક સવારને જીપચાલક ટક્કર મારી ઇજાઓ પહોચાડી હતી. આજુબાજુના લોકોએ બાઇક સવાર પોપટભાઇ પરખાભાઇ માળીને પોતાનું બાઇક નંબર જીજે.1એસજી -7106 લઇ ને જઇ રહ્યા હતા. ત્યારે જીપચાલકે ટક્કર મારી ફરાર થયો હતો. 108 દ્વારા પોપટભાઇને લાખણી રેફરલ ખસેડવામાં આ‌વ્યા હતા.તસવીર-હમીર રાજપૂત

અન્ય સમાચારો પણ છે...