ડીસા બેન્ક દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસા : ડીસામાંએચડીએફસી બેન્ક દ્વારા છેલ્લા 11 વર્ષથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામા આવે છે. ત્યારે ગુરુવારે ડીસા ખાતે ભણસાલી ટ્રસ્ટના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું. રક્તદાન કેમ્પ અંતર્ગત કુલ 30 બોટલો એકત્ર કરવામાં આવી હતી. બીજી તરફ બેન્કના કર્મચારીઓએ તથા ભણસાલી ટ્રસ્ટ દ્વારા કેમ્પને સફળ બનાવવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...