ડીસા નગરપાલિકા સદસ્યએ જન્મ દિવસે વૃક્ષારોપણ કર્યું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસા નગરપાલિકા સદસ્યએ જન્મ દિવસે વૃક્ષારોપણ કર્યું

ડીસા |ડીસા નગરપાલિકાના વોર્ડ ન. 1 માંથી ચૂંટાઈ આવેલા ભાજપ ના નગરસેવક જીતુભાઇ રાણાએ તેમનો 25 માં જન્મ દિન નિમિત્તે ગરીબ લોકો અને મોડલ હાઇસ્કુલ માં ભણતી છાત્રાઓને ફ્રુટ વિતરણ કર્યું હતું તેમજ વિવિધ જગ્યાએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ નું પણ જતન કરી લોકોને પ્રેરણા પુરી પડી હતી.આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ સુભાસભાઈ બ્રહ્મભટ્ટ , ચેતનભાઈ ત્રિવેદી, તાલુકા કેળવણી નિરીક્ષક અશ્વિનભાઈ પટેલ, બી આર સી કોઓર્ડીનેટર પ્રવીણભાઈ સાધુ સહિત શાળાના શિક્ષકો ,અને છાત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.}ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...