તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Deesa
  • ડીસા |ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ સંચાલિત અંડર 16 માટે ગુજરાત ક્રિકેટ

ડીસા |ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ સંચાલિત અંડર-16 માટે ગુજરાત ક્રિકેટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસા |ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ સંચાલિત અંડર-16 માટે ગુજરાત ક્રિકેટ એકેડેમીની ટીમમાં ધી ડીસા સ્પોર્ટસ ક્રિકેટ એન્ડ ચેરીટેબલ એકેડેમીના ખેલાડી દિલીપ સુથારની પ્લેઇગ ઇલેવનમાં પસંદગી થઇ છે. ભીલડીનો વતની દિલીપ સુથાર ફાસ્ટ બોલર તરીકે ગુજરાતની ટીમમાં રમશે. તેની પસંદગી થતા એકેડેમીના પ્રમુખ છબીલભાઇ સોનેજા, માનદમંત્રી સતિષ બનાવાલા, મુખ્ય કોચ વિપુલ આલ, ટ્રેઝરટ રસીક પંચીવાલા અને આસી.કોચ વિજય મોદીએ અભિનંદન પાઠવ્યા હતા.

ડીસાના ક્રિકેટરની ગુજરાતની ટીમમાં પસંદગી થતાં આનંદ

અન્ય સમાચારો પણ છે...