તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સામે શંકાની સોય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સામે શંકાની સોય

વેપારીમથક ડીસા શહેરમાં વારંવાર ખાદ્ય પદાર્થોમાં વપરાતી વસ્તુઓમાં ભેળસેળ થતી હોવાનો ઘટસ્ફોટ બહાર આવે છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થાય છે ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ કેમ આંખ આડા કાન કરે છેω કે પછી ખાદ્ય ચીજોમાં ડુપ્લીકેટ કરતા શખ્સો સાથે તેમની સાઠગાંઠ છે તે સહિતના અનેક સવાલો સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...