તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આબુમાં 10 ફૂટ ઊંડી ખાઈમાં બસ પલટી,10 ઘાયલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમીરગઢ |માઉન્ટ આબુથી રવિવારની સાંજે આબુરોડ (તળેટી)માં આવતી રાજસ્થાન ડેપોની બસ ચાલકે સામેથી આવતા વાહનને બચાવવા બસને સાઈડમાં દબાવી હતી. જોકે બસનુ ટાયર લપસી જતા બસ 10 ફૂટ ઊંડી ખીણમાં જઈ ખાબકી હતી. સદનસીબે બસ એક ઝાડની આડશમાં રોકાઈ જતા મોટી જાનહાની ટળી હતી.આ બનાવમાં 10 લોકો ઘવાયા હતા. જેમાં બે વ્યક્તિઓ ડીસાના હોવાનું જાણવા મળ્યું છે.બનાવની જાણ થતાં તંત્ર ઘટના સ્થળે પહોંચ્યુ હતું અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરી હતી.બસમાં 35 જેટલા મુસાફરો હતા.તસવીર- ભવરમીણા

અન્ય સમાચારો પણ છે...