તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડીસામાં છેતરપિંડી કરનાર ટોળકીનો સાગરિત ઝડપાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસાનારાજીવગાંધી કોમ્પલેક્સમાં બે વર્ષ અગાઉ 6 વ્યક્તિઓએ ભેગા મળી ચામુંડા માર્કેટિંગ સ્કીમ નામની યોજના શરુ કરી હતી જેમાં સ્કીમ પુરી થવા છતાં પણ ગ્રાહકોને ઇનામો કે પૈસા પરત આપવામાં આવ્યા હતા.

અંગે એજન્ટ સુરેશભાઈ માજીરાણાની ફરિયાદ ના આધારે ચામુંડા માર્કેટિંગ સ્કીમના 6 સંચાલકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરતા પોલીસે રવિવારે મુકેશ વેરસિંહ નાયી ની અટકાયત કરી અન્ય આરોપીઓની શોધ ખોળ હાથ ધરી છે.જે અંગેની વધુ તપાસ પી આઈ ડી. ડી.ગોહિલ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો