તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડીસાની યુવતી પાસે દહેજ માગતાં ફરિયાદ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડીસાતાલુકાના હનુમાન મંદિર પાસે રહેતા ભરતભાઇ મગનભાઇ પરમારની દીકરી અંકિતાબેનના લગ્ન વડાવળ ગામે રહેતા ગોવિંદભાઇ મફાભાઇ ચૌહાણ સાથે થયા હતા. જ્યાં થોડા સમય બાદ પતિ ગોવિંદભાઇએ કહેલ તુ અમને ગમતી નથી જો તારે રહેવુ હોય તો તારા બાપના ઘરેથી દહેજમાં એક લાખ રૂપિયા લઇને આવ તેમ કહી શારીરિક-માનસિક ત્રાસ ગુજાર્યો હતો. તેમજ ગીતાબેન મફાઇ ચૌહાણ, સસરા મફાભાઇ ચૌહાણ, કાકા સસરા જયંતિલાલ ચૌહાણે પણ અંકિતાબેનને શારિરીક -માનસિક ત્રાસ આપતા ઉપરોક્ત ચારેય શખસો વિરૂદ્ધ ભીલડી પોલીસમથકે ફરીયદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ એએસઆઇ ગામનાભાઇએ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે કોઇ શુભચિંતકની પ્રેરણા અને આશીર્વાદથી તમે તમારી અંદર પોઝિટિવ ફેરફાર અનુભવ કરશો. તમારા કાર્યો પ્રત્યે સમર્પિત રહેવું ચોક્કસ જ તમને સફળતા આપી શકે છે. નવી ગાડી ખરીદવાની યોજના બની રહી છે તો ...

  વધુ વાંચો