તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • Deesa
 • ભીલડી | ડીસાનાભીલડી માર્કેટયાર્ડમાં શારદાબેન નાનુભાઇ મોદી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભીલડી | ડીસાનાભીલડી માર્કેટયાર્ડમાં શારદાબેન નાનુભાઇ મોદી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભીલડી | ડીસાનાભીલડી માર્કેટયાર્ડમાં શારદાબેન નાનુભાઇ મોદી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત મા વાત્સલ્ય કાર્ડ માટેનો ફ્રી સેવા કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં ભીલડી તથા આજુબાજુના ગામોમાંથી 200 થી વધુ વ્યક્તિઓના મા અમૃતમ્ માટેના ફોર્મ ભરવામાં આવ્યા હતા. જ્યારે 50 વ્યક્તિઓને મા વાત્સલ્ય કાર્ડ સ્થળ ઉપર કાઢી આપવામાં આવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા રમેશભાઇ મકવાણા, જીવણજી ઠાકોર, ભાવેશભાઇ, ગીરીશભાઇ, મહેશભાઇ મોદીએ જહેમત ઉઠાવી હતી.

ભીલડીમાં મા વાત્સલ્ય કાર્ડ માટે કેમ્પ યોજાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો