તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Deesa
  • ડીસા ડીસામાર્કેટયાર્ડ દ્વારા પર્યાવરણ બચાવવા માટે પણ મહત્વનું યોગદાન આપવામાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડીસા ડીસામાર્કેટયાર્ડ દ્વારા પર્યાવરણ બચાવવા માટે પણ મહત્વનું યોગદાન આપવામાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસા ડીસામાર્કેટયાર્ડ દ્વારા પર્યાવરણ બચાવવા માટે પણ મહત્વનું યોગદાન આપવામાં આવી રહ્યું છે. એપીએમસી દ્વારા ગત વર્ષે રોપા વિતરણ કરવામાં આવ્યું હતું. જેને સારો પ્રતિસાદ મળતાં ચાલુ વર્ષ પણ રોપા વિતરણ કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં શુક્રવારે ડીસા માર્કેટયાર્ડ ખાતેથી વૃક્ષ વિતરણનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. જેમાં લીમડો, સેતુરી, અરડીસા સહિતના રોપા આપવામાં આવી રહ્યા છે.

ડીસા માર્કેટયાર્ડ દ્વારા રોપાનું વિતરણ શરૂ કરાયું

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો