તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • Deesa
 • ડીસા વડગામખાતે કાર્યરત ઘી સરસ્વતી શરાફી સહકારી મંડળીની વાર્ષિક બેઠક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડીસા વડગામખાતે કાર્યરત ઘી સરસ્વતી શરાફી સહકારી મંડળીની વાર્ષિક બેઠક

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડીસા વડગામખાતે કાર્યરત ઘી સરસ્વતી શરાફી સહકારી મંડળીની વાર્ષિક બેઠક શનિવારના રોજ સોલંકી જામતાજી માધુજી (મગરવાડા)ના અધ્યક્ષસ્થાને મંડળીના સભાખંડમાં મળી હતી. જેમાં વર્ષ 2016-17 માટે ચેરમેન તરીકે જવાનસિંહ બદાજી વાઘેલા(પસદવાળ) અને વાઇસ ચેરમેન તરીકે કેશરસિંહ તખાજી વાઘેલા(ચાંગા) ની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. સભાને સફળ બનાવવા વ્યવસ્થાપક સમિતિના સભ્યો, મંડળીના મંત્રી રણજીતસિંહ એસ. દેવડા(રૂપાલ), સહમંત્રી પ્રતાપસિંહ એમ.પરમાર(ભોગરોડીયા), કલાર્ક મુકેશસિંહ સી.પરમાર(ભોગરોડીયા) વિગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી.

વડગામ શરાફી મંડળીના ચેરમેન ની વરણી કરાઈ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો