તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Deesa
  • બનાસકાંઠા જિલ્લામાં બે દિવસ અગાઉ સરહદીપંથકને બાદ કરતાં સવર્ત્ર શ્રીકાર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બનાસકાંઠા જિલ્લામાં બે દિવસ અગાઉ સરહદીપંથકને બાદ કરતાં સવર્ત્ર શ્રીકાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બનાસકાંઠા જિલ્લામાં બે દિવસ અગાઉ સરહદીપંથકને બાદ કરતાં સવર્ત્ર શ્રીકાર વરસાદ થયો હતો. જેના પગલે ડીસાના મુડેઠાપંથકમાં ખેડૂતોએ વાવણીના શ્રીગણેશ કર્યા છે. વર્તમાન સમયે તલ, અડદ, મગ, ચોળી, રજકાબાજરી,ગવાર, મઠની વાવણી થઇ રહી છે. જોકે મેઘાની આશાએ વાવણી તો કરી દીધી છે. પણ સમયસર વરસાદ નહીં વરસે તો પાક પણ બળી જવાનો ડર છે.તસવીર -સાદુલસિંહરાઠોડ

મેઘાની આશાએ મુડેઠાપંથકમાં વાવણીના શ્રી ગણેશ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો