તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોરવાડા નજીક કારની ટક્કરે બાઇક સવારનું મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસાનાલોરવાડા હાઇવે પુલ મેલડી માતાના મંદિરની સામે ગુરુવારે પુરપાટ ઝડપે આવતી વર્ના ગાડી નં.જીજે.8.એફ-8860ના ચાલકે ગફલતભરી રીતે ડ્રાયવીંગ કરી બાઇક નં.જીજે.09.એકએટી -9739 ને પાછળથી ધડાકાભેર ટક્કર મારી હતી. જ્યાં અકસ્માતમાં બાઇક ચાલક વિનોદભાઇ વસાભાઇ વાલ્મિકીને ગંભીર ઇજાઓ થતા મોત નિપજ્યું હતું.

અંગે ભરતભાઇ વસાભાઇ વાલ્મિકીએ ભીલડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ ગમાનભાઇએ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો