તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુડેઠામાં નવી પાઇપલાઇન તૂટી જતાં રોષ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસાતાલુકાના મુડેઠા ગ્રામ પંચાયતના બોરથી પરમારવાસ, દરબારવાસ, નાઇવાસ અને રાવળવાસ વચ્ચે નવી પાઇપલાઇન નાંખવામાં આવી હતી. જે માસના ગાળામાં તુટી જતાં ગ્રામજનોમાં રોષ ઉદભવવા પામ્યો છે. અંગે ગ્રામજનોએ જણાવ્યું હતું કે, બોરના બાજુમાં પાણીની ટાંકી બનાવવામાં આવી છે. જેમાં મોટર ફીટ કરવામાં આવી નથી. અંગે તાલુકા વિકાસ અધિકારીને વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ કોઇ કામગીરી થતી નથી. ત્યારે નવી પાઇપલાઇન નાંખવામાં આવે તેમજ મોટર ફીટ કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો