તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણ | ડીસાપાટણ રોડ પર મુના -ભાટસણ કેનાલ નજીકથી સાવિયાણા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણ | ડીસાપાટણ રોડ પર મુના -ભાટસણ કેનાલ નજીકથી સાવિયાણા ગામના રબારી જામાભાઇ મેરાભાઇ બાઇક લઇને પસાર થઇ રહ્યા હતા. તે અરસામાં જીપ જીજે 18 વી 1549ના ચાલકે બાઇકને ટકકર મારતાં જામાભાઇને જમણા પગના થાપાથી નીચેના ભાગે ઇજાઓ થઇ હતી.

ભાટસણ પાસે બોલેરો જીપની ટકકરે બાઇક ચાલકને ઇજા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો