તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરો મંદિરના તાળાં તોડી દાનપેટી પણ ઉઠાવી ગયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડીસાના ઝેરડામાં બ્રહ્માણી માતાજીના મંદિરમાં રૂ. 80 હજારની મત્તા ચોરાઈ

ડીસાતાલુકાના ઝેરડા ગામે આવેલા પ્રજાપતિ વાસમાં બ્રહ્માણી માતાજીના મંદિરે રવિવારે રાત્રે ચોરી થઇ હતી. જેમાં તસ્કરોએ મંદિરના તાળાં તોડી દાનપેટી સહિત અન્ય મળી કુલ રૂ. 80,000 ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. પુજારી નરસિંહભાઇ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, વહેલી સવારે પુજા-પાઠ માટે આવ્યો ત્યારે મંદિરમાં તાળાં તૂટેલા જણાતાં મેં ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પોલીસે તપાસ હાથ ધરી હતી.

મંદિરના તાળાં તોડી તસ્કરો ચોરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો