તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડીસામાંથી બદલી થયેલા કર્મીઓનો વિદાય સમારોહ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસા | ડીસાની મામલતદાર અને નાયબ કલેકટર કચેરીમાં કામ કરતા સાત કર્મચારી�ઓની બદલી થતાં તેમનો ગુરુવારે નાયબ કલેકટર ડૉ. દિગંત બ્રહ્મભટ્ટ, મામલતદાર શિવરાજ ગિલવાની અધ્યક્ષતામાં વિદાય સમારોહ યોજાયો હતો. જ્યાં કલાજી ઠાકોર, હરિભાઈ પ્રજાપતિ, ધનજીભાઇ જોશી, હરિભાઇ દરજી, શૈલેશભાઈ ત્રિવેદી, ધીરુભાઇ પંચાલ, રહોલબેન સહીતને વિદાય અપાઇ હતી. જેમાં વિદાય લેતાં કર્મચારી�ઓને તેમનાં સગા-સંબંધી�” દ્વારા વિવિધ ભેટ-સોગાદ આપી સન્માનિત કરાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...