તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડીસામાં છેતરપિંડી કરનારા વધુ બે શખસો ઝડપાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસા |ડીસાનારાજીવગાંધી કોમ્પલેક્સમાં ચામુંડા માર્કેટિંગ સ્કીમના નામે 6 વ્યક્તિઓ લોકોને 48.20 લાખનો ચૂનો લગાવી ફરાર થઇ ગયા હતા. જે અંગેની ફરિયાદ ડીસા ઉત્તર પોલીસ મથકે નોંધાતા પોલોસે ગણતરીના કલકોમાંજ એક આરોપીને ઝડપી પાડ્યો હતો. ત્યાર બાદ સોમવારે ગેન્ગના વધુ બે સાગરીતો પ્રકાશ કાતરીયા અને બળવંત મહિદડિયા ની પણ અટકાયત કરી હતી. પોલીસે અત્યાર સુધી 6 માંથી ત્રણ આરોપીની અટકાયત કરી તેમના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. જયારે અન્ય આરોપીઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યાં છે. જે કેસ ની વધુ તપાસ પી આઈ ડી. ડી. ગોહિલ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો