તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડીસામાં સ્કીમના નામે છેતરપિંડી કરનારા ત્રણ શખસો ઝડપાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડીસા : ડીસાનારાજીવગાંધી કોમ્પલેક્સમાં ચામુંડા માર્કેટિંગ સ્કીમના નામે 6 વ્યક્તિઓ લોકોને 48.20 લાખનો ચૂનો લગાવી ફરાર થઇ ગયા હતા. જે અંગેની ફરિયાદ ડીસા ઉત્તર પોલીસ મથકે નોંધાતા પોલોસે ગણતરીના કલકોમાં એક આરોપીને ઝડપી પાડ્યો હતો. ત્યાર બાદ સોમવારે ગેંગના વધુ બે સાગરીતો પ્રકાશ કાતરીયા અને બળવંત મહિદડિયા ની પણ અટકાયત કરી અનુસંધાનપાના-8હતી.પોલીસે અત્યાર સુધી 6 માંથી ત્રણ આરોપીની અટકાયત કરી તેમના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. જયારે અન્ય આરોપીઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યાં છે. જે કેસ ની વધુ તપાસ પી આઈ ડી. ડી. ગોહિલ ચલાવી રહ્યા છે.અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો