તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Deesa
  • થેરવાડા |ડીસા તાલુકાના થેરવાડા ખાતે શનિવારે ભડથ સેન્ટરમાં ફરજ બજાવતાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

થેરવાડા |ડીસા તાલુકાના થેરવાડા ખાતે શનિવારે ભડથ સેન્ટરમાં ફરજ બજાવતાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થેરવાડા |ડીસા તાલુકાના થેરવાડા ખાતે શનિવારે ભડથ સેન્ટરમાં ફરજ બજાવતાં ડો. ચંદ્રકાન્ત આઇ. પટેલ (વી.ઓ.), કાળુભાઇ ચૌધરી (એલ.આઇ.) અને મહેશભાઇ ચૌધરી (એલ.આઇ.) ના પ્રયાસોથી અબોલ પશુઓ માટે સરકારી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં 179 જેટલા પશુઓનું નિદાન કરવામાં આવ્યું હતું.તસ્વીર |મહાવીર શાહ

ડીસાના થેરવાડા ગામે પશુ નિદાન કેમ્પ યોજાયો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો