તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • Deesa
 • ડીસા |ડીસામાં યાના પ્રફુલભાઇ અગ્રવાલના જન્મ દિન નિમિતે જમનાબાઇ પ્રાથમિક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડીસા |ડીસામાં યાના પ્રફુલભાઇ અગ્રવાલના જન્મ દિન નિમિતે જમનાબાઇ પ્રાથમિક

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડીસા |ડીસામાં યાના પ્રફુલભાઇ અગ્રવાલના જન્મ દિન નિમિતે જમનાબાઇ પ્રાથમિક શાળામાં તિથિ ભોજન અપાયું હતું. જેમાં શાળાના 400 જેટલા છાત્રોને દાળ, ભાત, શાક,પુરી અને લાડુનું ભોજન તેમજ તમામ છાત્રોને કંપાસ બોક્સ અને ચોકલેટ અર્પણ કરાઇ હતી. પ્રસંગે પ્રફુલભાઈ અગ્રવાલ, કલ્યાણભાઈ દેસાઈ, યાના અગ્રવાલ, શાળાના આચાર્ય, શિક્ષકો અને છાત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ડીસાની પ્રાથમિક શાળામાં છાત્રોને તિથિ ભોજન અપાયું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો