તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Deesa
  • ભીલડી | ડીસાતાલુકાના ભીલડીમાં તાજેતરમાં પડેલા વરસાદને પગલે ગોગામઠ પ્રાથમિક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભીલડી | ડીસાતાલુકાના ભીલડીમાં તાજેતરમાં પડેલા વરસાદને પગલે ગોગામઠ પ્રાથમિક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભીલડી | ડીસાતાલુકાના ભીલડીમાં તાજેતરમાં પડેલા વરસાદને પગલે ગોગામઠ પ્રાથમિક શાળામાં પાણી ભરાઇ ગયા હતા. અંગે અખબારી અહેવાલો પ્રસિધ્ધ થતાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દિપક દરજીએ સોમવારે શાળાની મુલાકાત લીધી હતી. અને વૈકલ્પિક વ્યવસ્થા કરવાનું જણાવતાં સરપંચ અલ્કેશભાઇ રાવલે એચ. વી. વાલાણી હાઇસ્કુલના જુના મકાનમાં વ્યવસ્થા કરી આપી હતી.

ભીલડીમાં શાળાના બાળકો માટે અભ્યાસની વ્યવસ્થા કરાઇ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો