• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Deesa
  • ભીલડી | ડીસાતાલુકાના જૂનીભીલડી ગૃપ ગ્રામ પંચાયતમાંથી રતનપુરા ગ્રામ પંચાયત

ભીલડી | ડીસાતાલુકાના જૂનીભીલડી ગૃપ ગ્રામ પંચાયતમાંથી રતનપુરા ગ્રામ પંચાયત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભીલડી | ડીસાતાલુકાના જૂનીભીલડી ગૃપ ગ્રામ પંચાયતમાંથી રતનપુરા ગ્રામ પંચાયત અસ્તિત્વમાં આવતાં રતનપુરા ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થઇ હતી. તથા ગામમાં તમામ સમાજના આગેવાનો એકત્ર થઇ ગામના યુવા કાર્યકર પટેલ રામસીભાઇ હીરાભાઇની સર્વસંમતિથી નામ જાહેર કરતાં સરપંચ તરીકે બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરાયા હતા. જ્યારે પંચાયતના 8 વોર્ડના સભ્યો પણ બિનહરીફ ચૂંટાયા હતા.

અન્ય સમાચારો પણ છે...