તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જસાલી પાસે નર્મદા કેનાલમાં ડૂબી જવાથી કિશોરનું મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિયોદરતાલુકાના જસાલી ગામ પાસે નર્મદા કેનાલમાં મુડેઠા ગામના કિશોરનું ડૂબવાથી મોત થયું હતું.

દિયોદર તાલુકાના જસાલી ગામ પાસે નર્મદા કેનાલમાં બુધવારે સવારે ડીસાના મુડેઠાના રાઘુસિંહ ભુપતસિંહ રાઠોડ (13) આકસ્મિક રીતે નર્મદા કેનાલમાં પડી જતાં ડૂબી જવાથી મોત થયું હતું. અંગે મૃતકના સગા અભુજી છગનજી રાઠોડે દિયોદર પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...