• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Deesa
  • યુવતિઓ દ્વારા રાહદારીઓ પાસેથી પૈસા ઉઘરાવતી લોકોમાં હોવાની રાવ

યુવતિઓ દ્વારા રાહદારીઓ પાસેથી પૈસા ઉઘરાવતી લોકોમાં હોવાની રાવ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદ હાઇ-વે ઉપર શુક્રવારે કથિત યુવતિઓની ગેગ હાઇવે ઉપરથી પસાર થતા વાહનને ઉભા રાખી પૈસા ઉઘરાવતી હોવાની બાતમીના આધારે પોલીસે અટકાયત કરી હતી. જો કે, આ કથિત યુવતીઓ ડીસાની હોવાનું બહાર આવ્યું હતું. થરાદ ખાતે ગત શુક્રવારે કેટલીક યુવતીઓની ગેંગ હાઇ-વે ઉપરથી પસાર થતા તમામ વાહન ચાલકોને ઉભા રાખી પૈસા ઉઘરાવતી હતી. જો કે, આ યુવતિઓ ઉપર શંકાને આધારે લોકોએ પોલીસને જાણ કરી હતી. બાદમાં પોલીસે આ યુવતિઓની અટકાયત કરી પુછપરછ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...