તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Deesa
  • ડીસા |ડીસાના ગાયત્રીનગરમાં આવેલા ગોગ મહારાજના મંદિરે વાર્ષિક પાટોત્સવની ઉજવણી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડીસા |ડીસાના ગાયત્રીનગરમાં આવેલા ગોગ મહારાજના મંદિરે વાર્ષિક પાટોત્સવની ઉજવણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસા |ડીસાના ગાયત્રીનગરમાં આવેલા ગોગ મહારાજના મંદિરે વાર્ષિક પાટોત્સવની ઉજવણી કરાઈ હતી. જે નિમિતે મંદિરમાં મહાયજ્ઞ યોજાયો હતો. જેમાં નવીનભાઈ મહારાજે યજ્ઞમાં યજમાન તરીકે ઉપસ્થિત રમેશભાઇ ઠક્કર, હિમતલાલ ઠક્કર, ચેતન પુરોહિત, મોહિત મોદી અને લાલભાઈ ઠક્કર સહિત ભક્તજનોને મંદિરના મહત્વ અને ઇતિહાસ વિષે માહિતગાર કર્યા હતા.

ડીસામાં ગોગ મહારાજના મંદિરે પાટોત્સવ ઊજવાયો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો