તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડીસામાં શિક્ષકોને ‘નેશન બિલ્ડર’ એવોર્ડ અપાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડીસા | ડીસામાંશિક્ષણ ક્ષેત્રે સુંદર કામગીરી કરનાર જુદીજુદી શાળાના શિક્ષકોને એવોર્ડ અપાયા હતા. ઉપરાંત રાજપુર પ્રા.શાળાના આચાર્ય શ્રવણભાઇ અનાવાડીયાને શ્રેષ્ઠ આચાર્ય તરીકે વિશિષ્ટ સન્માન કરાયું હતું. તાલુકાની જુદીજુદી શાળાના શિક્ષકોમાં સ્ટ્રેસ મેનેજમેન્ટ વિષય પર વર્કશોપ યોજાયો હતો. જેમાં ભાવનગર યુનિ.ના પ્રાધ્યાપક શ્વેતાબેન પરીખે સુંદર માહિતી આપી હતી. કાર્યક્રમમાં ડીસા મામલતદાર શિવરાજ ગિલવા, ટીપીઇઓ જાગૃતિબેન દેસાઇ, બીઆરસી કો.ઓ. પ્રવિણભાઇ સાધુ, રોટરી કલબના પ્રમુખ ડો.હેતતલબેન ગોહેલ, મંત્રી અનુબેન ગાંધી, પર્યાવરણ વિદ ડો.નવિનકાકા, પ્રોજેકટ ચેરમેન વિક્રમભાઇ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો