તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • Deesa
 • ડીસા| ડીસાનાન્યુ ટીસીડી ફાર્મ મેદાન પર ગુજરાત રમત ગમત અને યુવા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડીસા| ડીસાનાન્યુ ટીસીડી ફાર્મ મેદાન પર ગુજરાત રમત-ગમત અને યુવા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડીસા| ડીસાનાન્યુ ટીસીડી ફાર્મ મેદાન પર ગુજરાત રમત-ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ ગાંધીનગર અને જિલ્લા રમત ગમત પરિષદ દ્વારા જિલ્લાકક્ષાની શાળાકીય જવાહરલાલ નહેરુ અન્ડર-17 અને અન્ડર-14 હોકી સ્પર્ધાનો બુધવારે પ્રારંભ થયો હતો. સ્પર્ધામાં ભાઇઓ અને બહેનોની મળી કુલ 18 ટીમો ભાગ લઇ રહી છે. ટુર્નામેન્ટના કન્વીનર રાહુલ પરમારના જણાવ્યા મુજબ ટુર્નામેન્ટ ત્રણદિવસ ચાલશે. ટુર્નામેન્ટના ઉદઘાટનમાં જિલ્લા રમત-ગમત અધિકારી મુકેશ ઘોયા, ડીસા સ્પોર્ટસ એકેડેમીના વિપુલ આલ, સેક્રેટરી રસીક પંચીવાલા વિજય મોદી સહિત વ્યાયામ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

ડીસામાં જિલ્લાકક્ષાની ત્રિદિવસીય હોકી સ્પર્ધાનો પ્રારંભ કરાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો