તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Deesa
  • ડીસા |થરાદ તાલુકાના સણવાલના પૂર્વ સરપંચ વર્ધાજી બારોટની દસેક દિવસ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડીસા |થરાદ તાલુકાના સણવાલના પૂર્વ સરપંચ વર્ધાજી બારોટની દસેક દિવસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસા |થરાદ તાલુકાના સણવાલના પૂર્વ સરપંચ વર્ધાજી બારોટની દસેક દિવસ પહેલા હત્યા કરાઈ હતી.આ ઘટના બાદ સમગ્ર સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. જેમાં ડીસાના સાંઈ બાબા મંદિર ખાતે બુધવારે બારોટ સમાજના આગેવાનો વિશાળ સંખ્યામાં એકત્રિત થયા હતા. બાદમાં બારોટ સમાજના આગેવાનોએ સાઈબાબા મંદિરથી રેલી સ્વરૂપે કાઢી ડીસા ખાતે બનાસકાંઠા રાવ સેવા સમિતિએ હત્યાના આરોપીઓને ઝડપી પકડી પડવાની માંગ કરતુ આવેદન પત્ર નાયબ કલેકટરને પાઠવ્યું હતું.તસવીર- ભાસ્કર

સણવાલ ગામના પૂર્વ સરપંચની હત્યાના વિરોધમાં ડીસામાં રેલી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો