તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Deesa
  • ડીસાના કંસારી નજીકથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઇ : ચાલક ફરાર થઈ ગયો

ડીસાના કંસારી નજીકથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઇ : ચાલક ફરાર થઈ ગયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસાનાકંસારી નજીકથી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે બાતમીને આધારે વિદેશી દારૂ ભરેલી ગાડી ઝડપી હતી. કારચાલકને રોકવા જતાં પોલીસ નજીકથી પુરપાટ ઝડપે કાર દોડાવી હતી. જોકે પોલીસ પીછો કરતાં કાર ચાલક કાર મુકી ફરાર થઇ ગયો હતો.

ડીસાના કંસારી નજીકથી વિદેશીદારૂ ભરેલી કારને આરઆરસેલે પીછો કરી ઝડપી લીધી હતી. જોકે કાર ચાલક કાર મુકી નાસી છુટવામાં સફળ રહ્યો હતો.

પોલીસે કારમાં રહેલી વિદેશીદારૂ રૂ.2.85 લાખની 2850 બોટલ કબજે કરી હતી. જ્યારે જીજે.13એન-7441 ઇનોવા કારની કિંમત રૂ. 5 લાખ કબજે કરી પોલીસે કુલ 7.85 લાખના મુદ્દામાલ સાથે ફરાર કાર ચાલક સામે કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...