તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • Deesa
 • થરાદ| થરાદમાંએક સાથે ઐતિહાસિક ૨૫ મુમુક્ષુરત્નોનો (આત્મોદ્વાર) દીક્ષામહોત્સવ પુર્ણ કરાવી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

થરાદ| થરાદમાંએક સાથે ઐતિહાસિક ૨૫ મુમુક્ષુરત્નોનો (આત્મોદ્વાર) દીક્ષામહોત્સવ પુર્ણ કરાવી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
થરાદ| થરાદમાંએક સાથે ઐતિહાસિક ૨૫ મુમુક્ષુરત્નોનો (આત્મોદ્વાર) દીક્ષામહોત્સવ પુર્ણ કરાવી ડીસા અને વાસણા મુકામે દીક્ષામહોત્સવ અને જીવદયાનાં કાર્યો સંપન્ન કરાવી પેપરાલ નગરના પનોતા પુત્ર એવા વર્તમાન જૈનાચાર્ય અને આચાર્ય રાષ્ટ્રસંત શ્રીમદ વિજયજયંતસેન સુરિશ્વરજી મહારાજા તેમના શિષ્યો રત્નો સાથે થરાદ પધાર્યા હતા. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત સામૈયું કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો