તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બનાસકાંઠા-પાટણની ચોરીમાં નાસતો-ફરતો આરોપી ઝડપાયો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પેરોલફર્લોસ્કોર્વોડના પીએસઆઇ આર.કે.પરમાર તથા સ્ટાફના ખુમાજી, ગોવિંદભાઇ, કાનજીભાઇ સાથે નાસતા-ફરતા આરોપીઓની શોધખોળમાં હતા. તે દરમિયાન ડીસા તાલુકાના મુડેઠા ગામની સીમમાંથી ચોરી અને છેતરપીંડીના ગુનામાં નાસતો-ફરતો આરોપી ડીસા તાલુકાના મુડેઠાના દુદાણી પાર્ટીનો અમરત ઉમાજી ઠાકોરને ઝડપી લીધો હતો. આરોપી બનાસકાંઠા જિલ્લામાં દિયોદર, શિહોરી, ડીસા, થરા તેમજ પાટણ જિલ્લામાં ચાણસ્મા,બેચરાજી વિસ્તારમાં મંદિર ચોરી,ઘરફોડ ચોરી તેમજ છેતરપીંડીના ગુનામાં સંડોવાયેલો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો