ડીસાની શાળામાં જન્માષ્ટમી પર્વની ઊજવણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસા :ડીસા ખાતે આવેલી એન્જલસ ગુજરાતી મીડીયમ સ્કૂલ ખાતે શનિવારે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જન્માષ્ટમી પર્વ નિમિત્તે શાળામાં ભણતા નાના-નાના ભૂલકાંઓ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઇ ગરબે રમ્યા હતા અને મટકી ફોડી જન્માષ્ટમી પર્વની ઉજવણી કરી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને અને વાલીઓ હાજર રહ્યા હતાં.તસ્વીર-રાકેશ પટેલ

અન્ય સમાચારો પણ છે...