• Gujarati News
  • આસેડામાં આરોગ્ય કાર્યક્રમ

આસેડામાં આરોગ્ય કાર્યક્રમ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આસેડામાં આરોગ્ય કાર્યક્રમ

આસેડા|ડીસા તાલુકાની આસેડા પગાર કેન્દ્ર શાળામાં ગુરુવારે શાળા આરોગ્ય તપાસણી કાર્યકમ યોજાયો હતો. જેમાં પ્રાથમિક શાળા તેમજ આંગણવાડીના બાળકોના સ્વાસ્થયની ચકાસણી કરી ચર્ચા કરાઇ હતી. કાર્યક્રમમાં સરપંચ વિજાબેન મોહનભાઇ દેસાઇ, ડેલીકેટ અભેસીંહ ઠાકોર, શાળાના આચાર્ય રામસિંહજી રાજપૂત, શિક્ષકો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.