• Gujarati News
  • સાતમા પાનાનું અનુસંધાન

સાતમા પાનાનું અનુસંધાન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અર્થેખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં ડીવાય એસપીએસ.એન.પરમાર, એલસીબી પીઆઇ એ.એચ.ચૌધરી, એસઓજી પીએસઆઇ એમ.ડી.ચંપાવત, તાલુકા પીએસઆઇ એ.આર.વાળા સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા. જેમણે એફએસએલની ટીમની મદદથી લૂંટનો ભેદ ઉકેલવાના ચક્રો ગતિમાન કર્યો છે.

મંડળીનામંત્રીઓ પોલીસ પ્રોટેકશન માગતા નથી

બનાસકાંઠાજિલ્લામાં કાર્યરત દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓમાં ખેડૂતો પોતાના પશુઓનું દૂધ ભરાવે છે. જેમને દર 15 દિવસે પગાર આપવામાં આવે છે. જે રકમ લાખોમાં હોય છે. જ્યાં સામાન્ય રીતે ગામમાં અથવા નજીકના ગામમાં આવેલી બેંકની શાખામાંથી દૂધ મંડળીના મંત્રી રકમ ઉપાડતા હોય છે. પરંતુ નાણાં ઉપાડતી વખતે કોઇ પોલીસ સંરક્ષણ માગવામાં આવતું નથી. બીજી તરફ દૂધમંડળીના મંત્રીઓ, ચેરમેનનું કોઇ સંગઠન પણ નથી. ત્યારે મંત્રીઓ સાથે લૂંટના કિસ્સા વધી રહ્યા હોઇ દિશામાં તેમણે વિચાર કરવાે રહ્યો.બીજી તરફ પોલીસે આવી લૂંટ થતી રોકવા મંત્રીઓને ક્યારેય સમજ આપી નથી.

આરોપીમોત

હતો.જ્યારે અંગે ડીસાના નાયબ પોલીસ અધિકારી એચ.આર.દેસાઇએ વધુ તપાસ હાથ ધરી હતી. જોકે, બીજી તરફ ઘટનાને પગલે લોકોમાં અનેક તર્ક -વિતર્ક વહેતા થયા હતા.

મૃતદેહલેવા ઈન્કાર

સ્થળેમોત નિપજ્યું હતું. અંગે પોલીસને જાણ થતાં પોલીસે યુવકના મૃતદેહનું અમીરગઢ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પી.એમ. કરાવી અકસ્માતે મોતનો ગૂનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. તો બીજી તરફ ઘટનાને પગલે મૃતકના પરિવારજનો અને સ્વજનોના ટોળેટોળાં આરોગ્ય કેન્દ્રમાં ઉમટી પડ્યા હતા. અને જીપચાલકે અકસ્માત કરી મારી નાંખ્યો હોવાના આક્ષેપ સાથે યુવકનો મૃતદેહ ઉપાડવાનો ઇન્કાર કરતાં ચકચાર મચી જવા પામી હતી.

પરીવારસાથે મિલન

વતનમાંગયા હતા ત્યારે બે બાળકો અન્નો તથા બાબો ખેતરમાંથી કોઇને કહ્યા વગર નીકળી ગયા હતા. જોકે, પાંથાવાડા પોલીસે બન્ને બાળકોને તેમના પરિવાજનોને સોંપતા તેઓએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.

જમીનફાળવાઈ

ફાળવ્યાબાદ તે જમીન ઉપર અન્ય કેટલાક વ્યકિતઓનું દબાણ હોવાથી તે જમીન જે-તે લાભાર્થીઓને આપી શકાયી હતી. જેથી વડગામ ખાતે રાજ્ય સરકારના મંત્રીની ઉપસ્થિતીમાં યોજાયેલા લોકસંવાદ કાર્યક્રમમાં પ્રશ્ન રજૂ થયો હતો. જેથી સોમવારે જમીનના લાભાર્થીઓને તેમની જમીનની માપણી કરી હદ મર્યાદા નક્કી કરી જમીનના હકકો આપવા આદેશ કરાયો હતો. જે અંતર્ગત સોમવારે પાલનપુર પ્રાંત કચેરીના અધિકારીઓ, પાલનપુર ડીવાયએસપી એસ.એમ.પર