તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Deesa
  • Deesa બ્રહ્મભટ સમાજના પ્રમુખ તરીકે ડો. રાજેશ બ્રહ્મભટ્ટ વરાયા

બ્રહ્મભટ સમાજના પ્રમુખ તરીકે ડો. રાજેશ બ્રહ્મભટ્ટ વરાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરા | બનાસકાંઠા બ્રહ્મભટ્ટ યુવક મંડળની ડીસા ખાતે મળેલી કારોબારી મિટિંગમાં હોદેદારોની નિમણૂક કરવામાં આવી હતી. જેમાં ગુજરાત હોમીયોપેથી કાઉન્સિલ મેમ્બર અને ડોક્ટર સેલ ભાજપના પૂર્વ કન્વીનર રાજેશ કે. બ્રહ્મભટ્ટની પ્રમુખ તરીકે, મહામંત્રી તરીકે સંજયકુમાર અમૃતલાલ બ્રહ્મભટ્ટ-રાનેર, ઉપપ્રમુખ બાબરસિંહ બ્રહ્મભટ્ટ-આસેડા તથા વસંતકુમાર પુનમાજી બ્રહ્મભટ્ટ-ઘંટીયાળી, વસંતભાઇ જી. બ્રહ્મભટ્ટ-સણાદર, સહમંત્રી રાજેશ કે.બ્રહ્મભટ્ટ -એડવોકેટ રૂની, સંગઠન મંત્રી રાજેશકુમાર મગનલાલ બ્રહ્મભટ્ટ-ઉનાવા, ઓડીટર તરીકે રાજેશ લખમણભાઇ બ્રહ્મભટ્ટ-સોતમલાની નિમણુંક કરવામાં આવતા તેમના સમર્થકોમાં આનંદની લાગણી ફેલાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...